Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

દેશમાં કૂદકે ને ભૂસકે કોરોના કેસ વધતા જાય છે, છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૨૯ નવા કેસ નોંધાયા, ૧૦નાં મોત ૪૨૧૬ સાજા થયા : અમેરીકામાં ફરી એક લાખથી વધુ કેસ નોંધાયા

જર્મનીમાં ૭૪ હજારથી વધુ જ્યારે તાઈવાનમાં ૬૮ હજાર, કેલિફોર્નિયામાં ૫૮ હજાર, બ્રાઝિલમાં ૫૬ હજાર, ઉત્તર કોરિયામાં ૪૫ હજાર, ઓસ્ટ્રેલિયામાં ૩૦ હજાર અને ઇટલીમાં ૨૧ હજારથી વધુ જ્યારે દુબઈમાં પણ આંકડો થોડો વધ્યો છે અને ૧૦૮૪ નવા કેસ નોંધાયા : હોંગકોંગમાં ૬૬૮ અને સાઉદી અરેબિયામાં ૯૩૨ નવા કોરોના કેસ નોંધાયા..

યુએસએ    :    ૧,૦૬,૮૯૫ નવા કેસો
જર્મની     :    ૭૪,૯૦૮ નવા કેસો
તાઈવાન    :    ૬૮,૩૪૭ નવા કેસો
કેલિફોર્નિયા    :    ૫૮,૬૫૩ નવા કેસો
બ્રાઝિલ    :    ૫૬,૪૯૧ નવા કેસો
ઉત્તર કોરિયા    :    ૪૫,૫૪૦ નવા કેસો
ઓસ્ટ્રેલિયા    :    ૩૦,૦૧૦ નવા કેસો
ઇટાલી    :    ૨૧,૫૫૪ નવા કેસો
જાપાન    :    ૧૭,૨૦૧ નવા કેસો
સ્પેન    :    ૧૪,૧૫૨ નવા કેસો
 ટેકસાસ    :    ૧૩,૧૮૧ નવા કેસો
ફલોરિડા    :    ૧૧,૯૨૨ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૯,૩૦૪ નવા કેસો
યુકે    :    ૯,૨૦૬ નવા કેસો
ભારત     :    ૮,૩૨૯ નવા કેસો
ન્યુઝીલેન્ડ    :    ૬,૪૬૩ નવા કેસો
ન્યુ યોર્ક    :    ૬,૩૫૭ નવા કેસો
રશિયા    :    ૩,૬૭૮ નવા કેસો
સિંગાપોર    :    ૨,૯૬૯ નવા કેસો
થાઈલેન્ડ    :    ૨,૮૩૬ નવા કેસો
કેનેડા    :    ૨,૨૮૧ નવા કેસો
નેધરલેન્ડ    :    ૨,૨૩૫ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૧,૫૯૧ નવા કેસો
યુએઈ    :    ૧,૦૮૪ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૯૩૨ નવા કેસો
હોંગકોંગ    :    ૬૬૮ નવા કેસો
પોલેન્ડ    :    ૨૪૭ નવા કેસો
ચીન    :    ૧૩૮ નવા કેસો
બેઇજિંગ    :    ૬૧ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૮૩૨૯ નવા કેસ નોંધાયા
નવા કેસો    :    ૮,૩૨૯ કેસો
નવા મૃત્યુ    :    ૧૦
સાજા થયા    :    ૪,૨૧૬
કુલ કોરોના કેસો    :    ૪,૩૨,૧૩,૪૩૫
એકટીવ કેસો    :    ૪૦,૩૭૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૭૧,૯૬,૯૧૨ કેસો
ભારત    :    ૪,૩૨,૧૩,૪૩૫ કેસો
બ્રાઝીલ    :    ૩,૧૪,૧૭,૩૪૧ કેસો

 

(12:25 pm IST)