Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મુંબઇમાં ફટાકડા ફોડવા પ્રતિબંધ, રાતના ૮-૧૦ વાગ્યા સુધી ''ફુલઝડી'' અને ''અનાર'' ફોડી શકાશે

બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી) એ એના અધિકાર ક્ષેત્રેમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે બીએમસીએ રાતના ૮ થી ૧૦ વાગ્યા સુધી અવાજ ન કરવાવાળી ફુલઝડી અને અનાર ફોડવાની અનુમતિ આપી છે આ પેહલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો સંબોધનમાં રાજયમાં ફટાકડા પર પ્રતિબંધ ન લગાવવાની વાત કરી હતી.

(12:00 am IST)