Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગઇકાલ કરતા ફરી કોરોનાનો ગ્રાફ ઘટયો

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૪,૯૭૩ કેસ નોંધાયા : કેરળમાં કેસમાં ઘટાડો ૨૬૨૦૦ કેસ : સાપ્તાહિક પોઝીટીવીટી રેટ ૨.૪૩% જે છેલ્લા ૭૬ દિવસથી ૩%ની નીચે છે

મહારાષ્ટ્રમાં ૪૨૧૯ કેસ : તામિલનાડુમાં ૧૫૯૬ કેસ : કર્ણાટક ૧૦૭૪ કેસ : પશ્ચિમ બંગાળ ૭૨૪ કેસ : તેલંગણા ૩૧૫ કેસ : હિમાચલ પ્રદેશ ૧૬૧ કેસ : દિલ્હી ૩૬ કેસ : ગુજરાત ૧૯ કેસ : બિહાર ૧૦ કેસ : મધ્યપ્રદેશ ૯ કેસઃ અમદાવાદ - વડોદરા - સુરત ૩ કેસ : રાજકોટ ૦ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૦૬૧ કેસ : મેઘાલય ૨૧૮ કેસ : અરૂણાચલ પ્રદેશ ૫૩ કેસ : નાગાલેન્ડ ૨૫ કેસ

કેરળ         :   ૨૬,૨૦૦

મહારાષ્ટ્ર     :   ૪,૨૧૯

તમિલનાડુ   :   ૧,૫૯૬

આંધ્રપ્રદેશ   :   ૧,૪૩૯

કર્ણાટક       :   ૧,૦૭૪

ઓડિશા      :   ૭૭૧

પશ્ચિમ બંગાળ   :        ૭૨૪

મુંબઈ        :   ૪૫૮

બેંગલોર      :   ૩૪૩

તેલંગણા     :   ૩૧૫

ચેન્નઈ        :   ૧૮૬

જમ્મુ કાશ્મીર :   ૧૭૦

હિમાચલ પ્રદેશ  :        ૧૬૧

કોલકાતા     :   ૧૧૮

હૈદરાબાદ    :   ૮૩

પુડુચેરી      :   ૮૨

ગોવા        :   ૭૯

દિલ્હી        :   ૩૬

ઝારખંડ      :   ૨૭

પંજાબ       :   ૨૬

છત્તીસગઢ   :   ૨૫

ગુજરાત      :   ૧૯

ઉત્તરાખંડ     :   ૧૬

હરિયાણા     :   ૧૩

બિહાર        :   ૧૦

ઉત્તર પ્રદેશ  :   ૦૯

મધ્યપ્રદેશ   :   ૦૯

રાજસ્થાન    :   ૦૭

ગુડગાંવ      :   ૦૫

ચંદીગઢ      :   ૦૪

અમદાવાદ   :   ૦૩

વડોદરા      :   ૦૩

સુરત        :   ૦૩

જયપુર       :   ૦૨

લખનૌ       :   ૦૧

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

 મિઝોરમ    :   ૧,૦૬૧

આસામ      :   ૪૩૭

મણિપુર      :   ૨૬૩

મેઘાલય     :   ૨૧૮

અરૂણાચલ પ્રદેશ :        ૫૩

સિક્કિમ      :   ૬૦

નાગાલેન્ડ    :   ૨૫

કોરોનાનો કહેર યથાવત

અમેરીકામાં કોરોના જૈસે થે નવા ૧.૬૮ લાખથી વધુ કેસ : ૩૩૨૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો : ભારતમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો ૩૪૯૭૩ કેસ : ૨૬૦ મૃત્યુ

યુકેમાં ૩૮૦૧૩ કેસ : બ્રાઝીલ ૩૦૮૯૧ કેસ : જર્મની ૧૪૨૨૮ કેસ : ફ્રાન્સ ૧૦૯૬૯ કેસ : બેલ્જીયમ ૨૫૫૩ કેસ : દક્ષિણ કોરીયા ૨૦૪૭ કેસ : ઓસ્ટ્રેલિયામાં કેસોમાં સતત વધારો ૧૭૨૩ કેસ : યુએઈ ૭૭૨ કેસ : ન્યુઝીલેન્ડ ૧૧ કેસ હોંગકોંગમાં ૨ નવા કેસ

યુએસએ       :   ૧,૬૮,૫૯૯ નવા કેસો

યુકે            :   ૩૮,૦૧૩ નવા કેસો

ભારત         :   ૩૪,૯૭૩ નવા કેસો

બ્રાઝિલ        :   ૩૦,૮૯૧ નવા કેસો

રશિયા        :   ૧૮,૩૮૦ નવા કેસો

જર્મની        :   ૧૪,૨૨૮ નવા કેસો

જાપાન        :   ૧૨,૩૯૮ નવા કેસો

ફ્રાન્સ          :   ૧૦,૯૬૯ નવા કેસો

ઇટાલી         :   ૫,૫૨૨ નવા કેસો

કેનેડા          :   ૪,૧૮૯ નવા કેસો

બેલ્જિયમ     :   ૨,૫૫૩ નવા કેસો

દક્ષિણ કોરિયા :   ૨,૦૪૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧,૭૨૩ નવા કેસો

યુએઈ         :   ૭૭૨ નવા કેસો

સાઉદી અરેબિયા   :      ૧૦૩ નવા કેસો

ચીન          :   ૨૮ નવા કેસો

ન્યુઝીલેન્ડ     :   ૧૧ નવા કેસો

હોંગકોંગ       :   ૦૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૩૪ હજારથી વધુ નવા કેસ અને ૨૬૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩૪,૯૭૩ કેસો

નવા મૃત્યુ     :    ૨૬૦

સાજા થયા     :    ૩૭,૬૮૧

કુલ કોરોના કેસો    :     ૩,૩૧,૭૪,૯૫૪

એકટીવ કેસો   :    ૩,૯૦,૬૪૬

કુલ સાજા થયા     :     ૩,૨૩,૪૨,૨૯૯

કુલ મૃત્યુ       :    ૪,૪૨,૦૦૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૭,૮૭,૬૧૧

કુલ ટેસ્ટ       :    ૫૩,૮૬,૦૪,૮૫૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૭૨,૩૭,૮૪,૫૮૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૬૮,૫૯૯

હોસ્પિટલમાં    :    ૧,૦૧,૮૬૮

આઈસીયુમાં   :    ૨૬,૪૫૧

નવા મૃત્યુ     :    ૩,૩૨૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૧૫,૫૮,૮૯૩ કેસો

ભારત       :     ૩,૩૧,૭૪,૯૫૪ કેસો

બ્રાઝીલ     :     ૨,૦૯,૫૮,૮૯૯ કેસો

(4:18 pm IST)