Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

હત્યા થયેલ ભાજપ નેતાના મૃતદેહની અંતિમક્રિયા ૪ મહિને થઇઃ હોમગાર્ડને ફડાકો ઝીંકી દીધો

કોલકતાઃ પ.બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અભિજીત સરકારની હત્યા થયાના ૪ મહિના પછી ગઇકાલે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનો મૃતદેહ શબઘરમાં રખાયેલ આ દરમિયાન સરકારી હોસ્પિટલના શબઘરમાંથી અભિજીતનો મૃતદેહ સોંપવાની કાર્યવાહી દરમિયાન ઝઘડો થયા પછી ભાજપના એક નેતાઓ હોમગાર્ડને ફડાકો ઝીંકી દીધો હતો.

(3:40 pm IST)