Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

તાલીબાનીઓએ બાળકોની વસ્તુઓ પણ તોડી નાખી

અફઘાનીસ્તાનની રાજધાની કાબુલ સ્થિત નોર્વેના દુતાવાસ ઉપર તાલીબાનીઓએ કબજો કરી લીધો છે અને બાળકોના પુસ્તકો અને મુવીની સીડી નષ્ટ કરી દીધેલ. આ માહિતી નોર્વેના રાજદુત સિવાલ્ડ હેગે ટવીટ કરી આપી હતી.

(3:34 pm IST)