Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ૐ ગણપતયૈ નમ્:|

જે પ્રમાણે પ્રત્યેક શુભ મંત્રનો પ્રારંભૐ થી થાય છ.ે તે પ્રમાણે બધા શુભકાયનો પા્રરંભ ગણેશના નામથી થાય છે કેમ કે શ્રી ગણેશ સ્વયં ઁ કારરૃપ છે. તેમનો દિવ્યમંત્ર છે.'ૐ ગણપત યૈ નામ''.

બુધ્ધિ કલા અને વિજ્ઞાનના દેવ ગણેશજી છ.ે

સંકટ નાશક ગણેશ સ્તોત્રમ્ ના પાઠ કરવાથી સર્વ સંકટ ટળે છ.ે

નારદ ઉવાય

પ્રણમ્ય શિરસા દેવ ગૌરીપુત્ર વિનાયકમ,દ્વિતીય કૃષ્ણ પિંગલક્ષ ગજજવકત્ર મધુર્થત્ય

ભકતાવાસં સ્મરેનિત્યમરનુ કામાર્થ સિધ્ધએ પ્રથમ વક્રતુંડ એકદન્ત દ્વિતિયકમ્  દ્વિતીય કૃષ્ણપિંગ ત્રજવકત્ર મધુજો લંબોદર પંચયમ પષ્ઠ વિકટમેવમ સપ્તમ્ વિઘ્ન રાજમ ધ્રુમ વર્ણ થાડતથાડષ્ટમ નવમ ભાલચંદ્ર ય દશપંતુ વિનાયકમ્ એકાદશ ગણપતિ દ્વાદશ તુ ગજાનનમ ્ દ્વાદશૈતાની ઉષ્માનિ ત્રિસંધ્ય ય પઠેભર નમ વિઘ્નભયં તસ્પસર્વ સિધ્ધિ કર પરમ્વિદ્યાર્થીલાભને વિદ્યા ધનાર્થીલભતે પુત્રાર્થી લભને પૂત્રા ન, મોક્ષાર્થીસભતે ગતિમ્

જયંત ગણપતિ સ્ત્રોત ષડભિર્યાસે ફલમ્ લભેમ સવંત્સરેણ સિધ્ધિ લભને નાત્ર સંશયં અત્યધ્યકે બ્રાહ્મભ્યેે શ્રી લીખન્વાચ સમર્પર્યત્ તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રચાદતઃ

ઇતિ શ્રી નારદપુરાણે સંકટનાશક ગણપતિ સ્તોત્રય સંપૂણમ.

ભગવાન શ્રી ગણેશ સર્વને માટે સર્વપ્રથમ પૂજય અને સ્મરણીય છે. કોઇપણ મંગલકાર્ય તેમની પ્રાર્થના પુજા વિના સંપન્ન થતુ નથી તેઓ વિઘ્ન વિનાશક હોવાને લીધે તેમની પ્રથમ પુજા અનિવાર્ય છે., શિધ્ર પ્રસન્ન થનારા સ્વભાવને કારણે તેમના પુજા વિધાનમા અધિક નિયમોની જરૃર નથી  ગણપતિજીની પ્રતિમા પીળી માટી, સોપારી કે છાણની બનાવીને સામાન્ય દુર્વા તથા થોડા મોદક દ્વારા પુજન કરી તેમને પ્રસન્ન કરી શકાય છ.ે

વિઘ્નેશ્વરાય નમોઃ શ્રી સિધ્ધિ વિનાયક નમોઃ નમઃ ગણપતિ બાપા મોરિયા.

જેહાથી સમાન મુખવાળા છે ભૂતગણાદિ જેને માને છે. કોઠા અને જાંબુફળ જેમનું પ્રિય ભોજન છે માતા પાર્વતીના પુત્ર અને પ્રાણીઓના શોક વિનાશ કરનાર છે. તેવા વિઘ્નેશ્વરના ચરણોને હું વંદું છું.

ભાદરવા સુદ ચોથ ગણેશના મહિમાનું ગાન કરતા પાવન દિન છે, સૌનું મંગલ કરનારા  દેવ શ્રી ગણેશજી જ છે, ધામધુમ પૂર્વક ગણેશોત્સવ ઉજવાય છ.ે

ગણેશજી કલ્યાણકારી દેવ મનાયા છ.ે દેશભરમાં ગણેશોત્સવ ઉજવાય છે તેઓ ભગવાન સદાશિવ અને માતા પાર્વતીના પુત્ર છે ગણેશજી રિધ્ધી સિધ્ધીના દેવ છે. રિધ્ધી અને  સિધ્ધિ એમ ગણેશજીને બે પત્નીઓ હતી સિધ્ધીના પૂત્રનુ નામ શુભ અને રિધ્ધિના પુત્રનું લાભ અપાયું હતું.

ગણેશજીના અનેક ગુણોમાં તેમનો મુખ્ય ગુણ ઇમાનદારીથી સતત પુરૃષાર્થ કરતા રહેવાનો છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(1:20 pm IST)