Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

૭ાા લાખ દિવડા સાથેઅયોધ્યામાં દિવાળીભવ્યતમ ઉજવાશે

અયોધ્યા : આગામી ૩જી નવેમ્બરે અયોધ્યા ખાતે દિપોત્સવની ઉજવણી જબ્બર પાયે અને ભવ્યાતિભવ્ય કરવામાં આવશે આ વખતે ૭ાા લાખ દિવડા પ્રગટાવી વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે તેમ ઉત્તર પ્રદેશની યોગી સરકારે જાહેર કર્યુ છે.

(1:19 pm IST)