Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

તત્કાળ અફઘાનિસ્તાન છોડી દેવા ભારતીય નાગરિકોને તાકીદ: સ્થિતિ ખતરનાક

અફઘાનિસ્તાનમાં તાલિબાની હિંસા બેફામ વધતા અને સ્થિતિ ભયજનક સર્જાતા કાબૂલ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તત્કાળ દેશ છોડવાની સલાહ આપી છે.

 

(10:11 pm IST)