Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

નમો એપ દ્વારા મોદી લોકો સુધી પહોંચી ગયા અને ફીડબેક માંગ્‍યા

પાંચ રાજયોમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણી પહેલા જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી નમો એપ દ્વારા મતદાતાઓ સુધી ફરી વળ્‍યા છે અને કી-પ્રશ્નો' હેન્‍ડલ કરવા અંગે સરકારની કામગીરી અંગે પ્રજા પાસે ફીડબેક માગેલ છે.

(5:56 pm IST)