Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હાઇકોર્ટના નવનિર્મિત બિલ્ડીંગ પાસે બની રહેલા વક્ફ બોર્ડના બિલ્ડિંગને ધ્વસ્ત કરવાનો કોર્ટનો આદેશ: મહત્વના બિલ્ડિંગની 200 મીટર આસપાસ 10 મીટરથી વધુ ઊંચાઈનું બાંધકામ થઇ ન ન: ખંડપીઠ દ્વારા 4 વિરુદ્ધ 1 ની બહુમતીથી લેવાયેલો નિર્ણય

પટણા: પટણા હાઇકોર્ટના નવનિર્મિત શતાબ્દી બિલ્ડીંગ પાસે બની રહેલા વક્ફ બોર્ડના બિલ્ડિંગને ધ્વસ્ત કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. બિલ્ડિંગની કારણમાં જણાવાયા મુજબ મહત્વના બિલ્ડિંગની 200 મીટર આસપાસ 10 મીટરથી વધુ ઊંચાઈનું બાંધકામ થઇ ન શકે .વક્ફ બોર્ડનું બિલ્ડીંગ આ નક્કી કરેલી ઉંચાઈ કરતા ફૂટ 10 ફૂટ ઊંચું હોવાથી ઉપરોક્ત નિર્ણય ખંડપીઠ દ્વારા 4 વિરુદ્ધ 1 ની બહુમતીથી લેવામાં આવ્યો હતો.

જસ્ટિસ અશ્વિની કુમાર સિંહ, વિકાસ જૈન, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, રાજેન્દ્ર કુમાર મિશ્રા અને જસ્ટિસ ચક્રધારી શરણનો સમાવેશ થતો હતો. જે 4 વિરુદ્ધ 1 ની બહુમતીથી નામંજૂર કરવામાં આવી હતી તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:46 pm IST)