Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મિઝોરમમાં રાત્રે 9.18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતા નોંધાઈ

કોઈ જાન અથવા સંપત્તિને નુકસાના અહેવાલ નહીં

મિઝોરમમાં રાત્રે 9.18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી છે. અત્યાર સુધી, કોઈ જાન અથવા સંપત્તિને નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ પહેલા પણ કોરોના સમયગાળા દરમિયાન મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

(9:31 am IST)