Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

યુપીના સંખ્યાબંધ શહેરોમાં એલર્ટ: ડ્રોન દ્વારા દેખરેખ: કાનપુરમાં ૧૪૪મી કલમ

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન પછી ગયા અઠવાડિયે કાનપુરમાં હિંસા  સર્જાયા બાદ આજે શુક્રવારની નમાજ પૂર્વે ઉત્તર પ્રદેશના સંખ્યાબંધ શહેરોમાં એલર્ટ કરી દેવામાં આવેલ છે, ડ્રોન દ્વારા દેખરેખ આવી રહી છે અને કાનપુરમાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી હોવાનું ન્યૂઝ  ચેનલના અહેવાલમાં જણાવાયું છે.

 

(10:09 am IST)