Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાત માં ભાજપ ૧૫૩ આગળ : કોંગ્રેસ ૧૬ પર આગળ : આપ ૯ પર આગળ

બનાસકાંઠાની નવ બેઠકમાંથી સાત ઉપર ભાજપ આગળ છે. પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા સાત રાઉન્ડના અંતે 6092 મતે આગળ છે

..........................................

જે બેઠકની સૌથી વધુ ચર્ચા હતી તે ગોંડલની બેઠક ઉપર ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજા 25,876 મતથી આગળ છે

................................

મધ્ય ગુજરાતમાં ભાજપ મહાવિજય તરફ આગેકુચ કરે છે. ગુજરાતની 182 માંથી 158 બેઠક ઉપર ભાજપ અને ૧૨ બેઠક ઉપર કોંગ્રેસ આગળ હોવાનું જીએસટીવી નોંધે છે

.......................................

જસદણ બેઠક પર ભાજપના કુવરજીભાઈ બાવળીયા દસમાં રાઉન્ડના અંતે 7,000 મતોથી આગળ

...................................

અમદાવાદમાં ભાજપના મુખ્ય કાર્યાલયને ભવ્ય શણગારવામાં આવેલ છે. વિજયોત્સવની ઉજવણીની જબરજસ્ત તૈયારીઓ.ફુગ્ગા અને લાઈટોનો શણગાર કરાયાનું કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદથી જણાવે છે

અમદાવાદ ખાનપુર ખાતે બીજેપી ઓફિસ પર વિજયની ઉજવણી ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ

(12:00 am IST)