Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

હેલિકોપ્ટર ક્રેશ મુદ્દે એરફોર્સ દ્વારા તપાસ શરૂ

લોકસભામાં રાજનાથસિંહે હેલિકોપ્ટર દુર્ઘટના અંગેની સંપૂર્ણ માહિતી આપી  : હેલિકોપ્ટર ૧૧.૪૮ વાગ્યે ટેકઓફ થયું, ૧૨.૦૮ વાગ્યે સંપર્ક તૂટયો : અંદાજે ૨૦ મીનીટની ઉડાન અને ફરી ભયાનક દુર્ઘટના સર્જાય

બપોરે ૧૨:૮ વાગ્યે જ હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો : એરમાર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપ્યા છે : ગ્રુપ કેપ્ટન વરૂણસિંહ હાલમાં લાઇફ સપોર્ટ પર છે અને તેમને બચાવવાના દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તપાસ દળો કાલે જ વેલિંગ્ટન પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

(12:33 pm IST)