Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા RBI યુપીઆઈ આધારિત ફીચર ફોન લોન્ચ કરશે

નવી દિલ્હી :  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે RBI યુપીઆઈ આધારિત ફીચર ફોન પ્રોડક્ટ લોન્ચ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જો હકીકતમાં આ વસ્તુ શક્ય છે તો નિશ્ચિત રીતે દેશમાં ડીજીટલ પેમેન્ટના ગ્રાફમાં સારો વધારો થઇ શકે છે

(12:00 am IST)