Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

હેલિકોપ્ટર ક્રેશની દિલ હલબલાવી દેતી વિડિયો ક્લીપ સોશિયલ મીડિયામાંથી સાભાર..

કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ શ્રી બિપિન રાવત શહિદ : વાયુસેનાએ તેઓના નિધનની સત્તાવાર રીતે પુષ્ટિ કરી

આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ : હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 સેનાના અધિકારીઓ સવાર હતા: કુલ 13 લોકોના નિધન : એક ગંભીર:વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ એ દુઃખ વ્યક્ત કર્યું

(12:47 am IST)