Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નીતીશ કુમાર આવતી કાલે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે: તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ હશે

બિહારના રાજકારણમાં ભારે ઉથલ પાથલ બાદ મળતા અહેવાલ મુજબ નીતીશ કુમાર આવતી કાલે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે જયારે આરજેડીના તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ હશે

(8:43 pm IST)