Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આવતા બે દાયકામાં વિશ્વનું ઉષ્ણતામાન ધાર્યા કરતાં પણ વધી જશે: યુનો

આવતા વીસ વર્ષોમાં વૈશ્વિક એવરેજ ઉષ્ણતામાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધી જશે તેમ યુનોના એક અહેવાલમાં જણાવાયું છે. યુનોની હવામાન (કલાઈમેટ) પેનલે કહ્યું છે કે એકાદ દસકામાં જ વૈશ્વિક ઉષ્ણતામાન, વિશ્વના નેતાઓએ, રોકવા માટે ધારેલ ટેમ્પરેચરના લેવલને ઓળંગી જશે..

(5:04 pm IST)