Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વિશ્વભરમાં, કોરોનાવાયરસનાં કેસો વધીને ૨૦.૨૬ કરોડથી વધુ થઈ ગયા

૨૪ કલાકમાં કેસ ઘટ્યા પરંતુ સૌથી વધુ ભારતમાં ૩૫૪૯૯ કેસ તથા ૪૪૭ લોકોએ જીવ ગુમાવ્યોઃ બ્રાઝીલમાં કુલ કેસનો આંક ૨ કરોડને પાર પહોંચ્યો

વિશ્વમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે : અમેરીકામાં ૩૩૫૪૦ નવા કેસો : યુકેમાં ૨૭૪૨૯ કેસો : ઈન્ડોનેશીયામાં ૨૬૪૧૫ કેસો : જાપાનમાં ૧૫૭૫૩ કેસો : બ્રાઝીલ ૧૩૮૯૩ કેસ : દક્ષિણ કોરીયા ૧૭૨૮ કેસો : યુએઈ ૧૪૧૦ કેસ : સાઉદી અરેબીયા ૭૩૧ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૯૦ કેસ : ચીન ૯૬ કેસ : હોંગકોંગ ૨ કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૫૦ કરોડને પાર ૫૨,૪૦,૬૦,૮૯૦એ પહોંચ્યુ : કુલ ટેસ્ટ પણ ૪૮,૧૭,૬૭,૨૩૨ લોકોના થઈ ચૂકયા : એકટીવમાં પણ થોડો ઘટાડો ૪,૦૨,૧૮૮ થયો

ભારત          :    ૩૫,૪૯૯ નવા કેસો

યુએસએ       :    ૩૩,૫૪૦ નવા કેસો

યુકે             :    ૨૭,૪૨૯ નવા કેસો

ઇન્ડોનેશિયા    :    ૨૬,૪૧૫ નવા કેસો

રશિયા         :    ૨૨,૮૬૬ નવા કેસો

ફ્રાન્સ           :    ૨૦,૪૫૦ નવા કેસો

જાપાન         :    ૧૫,૭૫૩ નવા કેસો

બ્રાઝિલ         :    ૧૩,૮૯૩ નવા કેસો

ઇટાલી         :    ૫,૭૩૫ નવા કેસો

જર્મની         :    ૨,૨૪૬ નવા કેસો

દક્ષિણ કોરિયા  :    ૧,૭૨૮ નવા કેસો

યુએઈ          :    ૧,૪૧૦ નવા કેસો

સાઉદી અરેબિયા    :     ૭૩૧ નવા કેસો

કેનેડા          :    ૫૨૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૨૯૦ નવા કેસો

ચીન           :    ૯૬ નવા કેસો

હોંગકોંગ       :    ૦૨ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૫ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૪૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૩૫,૪૯૯ કેસો

નવા મૃત્યુ     :   ૪૪૭

સાજા થયા    :   ૩૯,૬૮૬

કુલ કોરોના કેસો  :      ૩,૧૯,૬૯,૯૫૪

એકટીવ કેસો  :   ૪,૦૨,૧૮૮

કુલ સાજા થયા   :      ૩,૧૧,૩૯,૪૫૭

કુલ મૃત્યુ      :   ૪,૨૮,૩૦૯

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૩,૭૧,૮૭૧

કુલ ટેસ્ટ       :   ૪૮,૧૭,૬૭,૨૩૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૫૨,૪૦,૬૦,૮૯૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૩૩,૫૪૦

હોસ્પિટલમાં     :     ૬૬,૩૯૩

આઈસીયુમાં    :     ૧૬,૧૮૫

નવા મૃત્યુ      :     ૧૨૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :     ૫૮.૭૩%

બીજો ડોઝ      :     ૫૦.૧૭%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૬૫,૪૩,૩૩૮ કેસો

ભારત         :   ૩,૧૯,૬૯,૯૫૪ કેસો

બ્રાઝીલ       :   ૨,૦૧,૬૫,૬૭૨  કેસો

સપ્તાહ દરમિયાન કોરોનાના નવા કેસમાં ૪%નો ઘટાડો

અઠવાડિયામાં નોંધાયેલા કુલ કેસમાં ૫૧% કેસ કેસ કેરળમાં નોંધાયા

કોવિડ રિકવરી રેટ ૯૭.૪૦% થયોઃ વધુ ૩૯,૬૮૬ દર્દી સાજા થયા

કેરળમાં ૧૮૬૦૭ કેસ : મહારાષ્ટ્ર ૫૫૦૮ કેસ : આંધ્રપ્રદેશ ૨૦૫૦ કેસ : કર્ણાટક ૧૫૯૮ કેસ : ઓડીશા ૧૨૪૩ કેસ : પુણે ૯૬૩ કેસ : પશ્ચિમ બંગાળ ૬૭૫ કેસ : હિમાચલ પ્રદેશ ૧૮૭ કેસ : જમ્મુ કાશ્મીર ૧૨૨ કેસ : હૈદ્રાબાદ ૭૩ કેસ : દિલ્હી ૬૬ કેસ : ગુજરાત ૨૫ કેસ : મધ્યપ્રદેશ ૧૦ કેસ : લખનૌ - રાજકોટ ૧-૧ કેસ : ઉત્તર પૂર્વના મણીપુરમાં ૭૩૬ કેસ : મેઘાલય ૫૪૦ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૫૪ તથા ૭૭ કેસ

કેરળ         :  ૧૮,૬૦૭

મહારાષ્ટ્ર     :  ૫,૫૦૮

આંધ્રપ્રદેશ    :  ૨,૦૫૦

તમિલનાડુ   :  ૧,૯૫૬

કર્ણાટક       :  ૧,૫૯૮

ઓડિશા      :  ૧,૨૪૩

પુણે          :  ૯૬૩

પશ્ચિમ બંગાળ   :        ૬૭૫

તેલંગણા     :  ૪૪૯

બેંગલોર      :  ૩૪૮

મુંબઈ        :  ૩૨૩

ચેન્નઈ        :  ૧૮૭

હિમાચલ પ્રદેશ  :        ૧૮૭

જમ્મુ કાશ્મીર :  ૧૨૨

પુડુચેરી       :  ૭૯

છત્તીસગઢ    :  ૭૬

હૈદરાબાદ     :  ૭૩

ગોવા         :  ૬૯

કોલકાતા     :  ૬૮

દિલ્હી         :  ૬૬

ઉત્તર પ્રદેશ  :  ૫૬

પંજાબ        :  ૫૪

બિહાર        :  ૩૬

ગુજરાત      :  ૨૫

હરિયાણા     :  ૧૯

ઝારખંડ       :  ૧૯

ઉત્તરાખંડ     :  ૧૮

રાજસ્થાન    :  ૧૫

મધ્યપ્રદેશ   :  ૧૦

સુરત         :  ૦૫

અમદાવાદ   :  ૦૪

ચંડીગઢ      :  ૦૪

જયપુર       :  ૦૩

ગુડગાંવ      :  ૦૩

વડોદરા      :  ૦૩

લખનૌ       :  ૦૧

રાજકોટ      :  ૦૧

ઉત્તર પૂર્વ

મણિપુર      :  ૭૩૬

મિઝોરમ     :  ૭૦૯

આસામ      :  ૫૬૮

મેઘાલય     :  ૫૪૦

અરૂણાચલ પ્રદેશ :        ૧૫૪

સિક્કિમ       :  ૧૧૪

નાગાલેન્ડ    :  ૭૭

(2:58 pm IST)