Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રોલેકસ રિંગ્સનું ૩૩ ટકા પ્રીમીયમે રૂ.૧ર૦૦ ઉપર લીસ્ટીંગઃ ઇસ્યુ પ્રાઇસ હતી રૂ.૯૦૦: આ વર્ષનો ર૯મો આઇપીઓ હતો

મુંબઇઃ ટોચની ફોર્જીગ કંપની રોલેકસ રિંગ્સનું શાનદાર લીસ્ટીંગઃ ૩૩ ટકા પ્રીમીયમે રૂ. ૧ર૦૦ના ભાવે શેર લીસ્ટ થયોઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૯૦૦ હતીઃ બીએસઇ ખાતે શેર રૂ. ૧ર૦૦ના ભાવે ઓપન થયો હતોઃ ૭૩૧ કરોડનો ઇસ્યુ હતો જે ર૮ જુલાઇથી ૩૦ જુલાઇ દરમ્યાન આવ્યો હતોઃ આ વર્ષનો ર૯મો આઇપીઓ હતો.

(12:09 pm IST)