Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

નરેન્દ્રભાઈનો નોખો અંદાજઃ બાળક સાથે બાળક બન્યા

રાજસ્થાનના ઝુંઝુંનમાં નરેન્દ્રભાઈએ રાષ્ટ્રીય પોષણ મીશન લોન્ચ કર્યુ હતુ. સાથો સાથ તેમણે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનું વિસ્તરણ પણ કર્યુ હતુ. જોવાની ખુબીએ રહી કે નરેન્દ્રભાઈએ નાની બાળકીઓ સાથે બાળક બની ગયા હતા અને સામાન્ય વ્યકિતની જેમ પ્રેક્ષકમાં રહેલી બાળકીને ત્યાં જઈને રમાડતા નજરે પડયા હતા.

(4:29 pm IST)