Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બાઈક રાઈડની મજા માણી રહેલ બોયફ્રેન્ડને ગોળી મારી, નરાધમે ગર્લફ્રેન્ડ સાથે દુષ્કર્મ આચર્યુ

બાઈક રાઈડની મજા માણી રાત્રે પ્રેમિકા સાથે પરત આવતા યુવકની ગોળી મારી હત્યા : રસ્તામાં પ્રેમી દિનકર બાથરૂમ માટે જંગલમાં ગયો અને તેની પ્રેમિકા રસ્તા ઉપર બાઈક પાસે ઉભી હતી : ત્યારે એક વ્યકિત હથિયાર સાથે આવ્યો અને તેને ધમકાવવા લાગ્યો : ત્યારે દિનકરને કંઈક અજુકતુ લાગતા તે દોડીને મહિલા પાસે આવ્યો અને પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ કર્યો : ત્યારે તે વ્યકિતએ દિનકરને ૨-૩ ગોળી મારી હત્યા કરી નાખી અને પીડિતાને જંગલની જાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું : પીડીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ : દિનકરને ડૉકટરે મૃત જાહેર કર્યો

(12:52 pm IST)