News of Thursday, 8th March 2018

‘‘હોલી ફેસ્‍ટીવલ ઓફ કલર્સ'': યુ.એસ.માં લોસ એન્‍જલસ ખાતે ૧૦ માર્ચ શનિવારે કરાયેલું આયોજનઃ મ્‍યુઝીક,ડાન્‍સ,યોગા, સહિત કરાશે ઉમંગભેર ઉજવણી

કેલિફોર્નિયાઃ હોલી ફેસ્‍ટીવલ ઓફ કલર્સ લોસ એન્‍જલસના ઉપક્રમે યુ.એસ.માં ૧૦ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ વ્‍હીટર નેરોસ રીક્રીએશન એરીયા, સાઉથ એલ મોન્‍ટે કેલિફોર્નિયા મુકામે ‘હોલી ઉત્‍સવ' ઉજવાશે.

સવારે ૧૧વાગ્‍યાથી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધી થનારી ઉજવણી દરમિયાન મ્‍યુઝીક, ડાન્‍સ, યોગા, રાંધણકળા, કલર્સ, હસ્‍તકળા, સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:12 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST