Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હિમાચલ પ્રદેશમાં "જીએસટી" જોગવાઇના ઉલ્લંઘનના આરોપોને લઈને અદાણી વિલ્મરે ઉપર તલાસી

અદાણી વિલ્મર છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટી કલેક્શન જમા કરાવવામાં નિષ્ફળ રહી હતી અને આના કારણે જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી હતી.  ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં અદાણી વિલ્મરના એક યુનિટ પર હિમાચલ પ્રદેશ રાજ્ય આબકારી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

 

(5:16 pm IST)