Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભચાઉ-દુધઇમાં ૩ ની તિવ્રતાના ર આંચકા

રાજકોટ તા. ૯ : કચ્‍છમાં ભૂકંપના ર આંચકા અનુભવાયા છે.

જેમાં કાલે બુધવારે રાત્રીના ૯.૮ વાગ્‍યે ભચાઉથી ર૪ કિ.મી. દુર ૩ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે આજે કચ્‍છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્‍યો હતો. આજે બપોરે ૧-૪પ વાગે આવ્‍યો હતો. રિકટર સ્‍કેલ પર ૩.૦ ની તિવ્રતા નોંધાઇ છે. દૂધઇથી ૧૯ કી.મી.દૂર ભૂકંપનું કેન્‍દ્ર બિંદુ નોંધાયું છે.

 

(4:09 pm IST)