Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બિહારમાં ભર્યું નાળિયેર: કોઈપણ ઘડીએ સરકાર તૂટી પણ જાય અથવા ધારાસભ્યોનું જૂથ રિસોર્ટમાં ચાલ્યું પણ જાય: હવે શું ? સૌની નજર બિહાર તરફ

બિહારમાં આવતા ૪૮ કલાકમાં કંઈ પણ બની શકે છે: નીતિશ સરકાર તૂટી પણ પડે અથવા ધારાસભ્યોનું જૂથ કોઈ રિસોર્ટમાં ચાલ્યું  જઈ શકે છે: નીતીશ કુમારના જનતા દળ યુ પક્ષે આવતીકાલે સવારે ૧૧ વાગે ખૂબ જ અગત્યની બેઠક બોલાવી છે, જેમાં કોઈ અગત્યની જાહેરાત થાય તેવી સંભાવના છે. (ન્યુઝફર્સ્ટ)

(9:52 pm IST)