Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ મેડલ જીતવા 162 રનનુ લક્ષ્ય

20 ઓવરના અંતે 161 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે 8 વિકેટે નોંધાવ્યો

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે 161 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે 8 વિકેટે નોંધાવ્યો છે. આમ ગોલ્ડ મેડલ જીતવા માટે ભારતે હવે 162 રનનુ લક્ષ્ય સામે છે.

 

(12:08 am IST)