Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

દિલ્હીમાં શરૂ થયા ચાર્જીગ સ્ટેશન

આવનારો સમય હવે વીજળીથી ચાલતી કાર અને બાઇકનો છે. જેને ઇંધણ પુરાવવા માટે જાહેર જગ્યાએ પર પણ ચાર્જીગ સ્ટેશનની જરૂર પડશે. આ તસ્વીર દિલ્હીમાં શરૂ થયેલા એક ચાર્જીગ સ્ટેશનની છે અને દિલ્હીમાં ઘણાં મુખ્ય રસ્તાઓ પર આવાં ચાર્જીગ શરૂ થયા છે.

(11:03 am IST)