Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ભાજપે વ્હીપ જારી કર્યો, કહ્યું- તમામ સાંસદો આવતીકાલે લોકસભામાં હાજર રહે

કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી : સંસદનું સત્ર હાલમાં ચાલુ હોય ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ લોકસભા સાંસદોને 8 ડિસેમ્બરના રોજ ગૃહમાં હાજર રહેવા માટે એક લીટીનો વ્હીપ જારી કર્યો છે કારણ કે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા કરવામાં આવશે અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવામાં આવશે.

 

   
(8:05 pm IST)