Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રોહિણીમાં દિલ્હી પબ્લિક સ્કૂલની માન્યતા રદ : ફી વધારતા દિલ્હી સરકારની કાર્યવાહી

શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૦૨૨ માં ફી વધારી નિયમનું ઉલંઘન કર્યું

નવી દિલ્હી : ડીપીએસ રોહિણી માન્યતા સસ્પેન્ડ કરી છે  શિક્ષણ નિયામક કચેરીએ દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) રોહિણીની માન્યતા રદ કરી. સત્તાવાર નિવેદન અનુસાર, દિલ્હી સરકારના શિક્ષણ નિયામક (DoE) એ શૈક્ષણિક સત્ર 2021-22માં ફી વધારીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રોહિણીમાં દિલ્હી પબ્લિક સ્કૂલની માન્યતા રદ કરીને કડક કાર્યવાહી કરી હતી.

 

(2:29 pm IST)