Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બાયડન 20 જાન્યુઆરીએ શપથ લેશે:ચૂંટણી પરિણામો સ્વીકારવા ડોનાલ્ડ ટ્રમ્પનો ઇન્કાર

વ્હાઇટ હાઉસ ખાતે બાયડનને આમંત્રણ આપવા ટ્રમ્પ તરફથી કોઈ પ્લાન નહીં

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો સ્વીકારવા ઈનકાર કરી દીધો છે.
મળતા અહેવાલો મુજબ પ્રમુખ તરીકે ચૂંટાયેલા જોસેફ બાઇડન ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે ૪૬મા અમેરિકી પ્રમુખ તરીકે શપથ લેશે.
દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે બાયડનને આમંત્રણ આપવા ટ્રમ્પ તરફથી કોઈ પ્લાન નહીં હોવાનું જાણવા મળે છે.

(11:48 pm IST)