Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિહારના ચૂંટણી ચકારાવો શાસન અને પ્રસાસન મતદાનમાં અડચણ કરી રહ્યા છે : આરજેડી પ્રત્‍યાશી લવલી આનંદ

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ ચરણના મતદાન વચ્‍ચે પૂર્વ સાંસદ આનંદ મોહનની પત્‍ની અને સહરસાથી આરજેડી પ્રત્‍યાશી લવલી આનંદએ કહ્યું છે શાસન અને પ્રશાસન મતદાનમાં અડચણ કરી રહ્યા છે. મતદાન પછી એમણે કહ્યું જયાં ૭ વાગ્‍યાથી મતદાન શરૂ થવાનું હતું ત્‍યાં ૯ વાગ્‍ય શરૂ કરવામાં આવ્‍યું અમે ચૂંટણી આયોગને ફેકસ કરીશું.

(10:06 pm IST)