Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

નવાઝ શરીફ સિયારની જેમ પાક સેનામાં વિદ્રોહ ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે : પાકિસ્‍તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન

પાકિસ્‍તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લંડનમાં સિયારની જેમ બેસી પાકિસ્‍તાની સેનામાં વિદ્રોહ ભડકાવવાની કોશિશશ કરી રહ્યા છે. ગયા મહિને એક વર્યુઅલ રેલીમાં નવાઝ શરીફએ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર ર૦૧૮ની આમ ચુંટણીઓમાં હસ્‍તક્ષેપ કરી ઇમરાનની સરકાર બનાવવાનો આરોપ લગાવ્‍યો હતો.

(10:04 pm IST)