Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી

રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને પણ મળ્યા

નવી દિલ્હી : તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સૌજન્ય મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ અને બનવારી લાલ પુરોહિતે તામિલનાડુ અને વિષયો પર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ, માસ્કના નિયમો અને સામાજિક અંતરને અનુસરીને, અન્ય મુદ્દાઓની ચર્ચા કરી હતી.

આ પહેલા બનવારીલાલ પુરોહિતે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને પણ મળ્યા હતા.

(7:31 pm IST)