Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભષ્ટ્રાચાર મુક્ત તથા વિકાસના માર્ગ પર પ્રગતિશીલ બિહારના નિર્માણ માટે મતદાન કરો: રવિશંકર પ્રસાદ

તમારો એક મત જ તમારા બાળકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે : કેન્દ્રીય મંત્રીનું ટવીટ

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન શરુ થયું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું કે, બિહારના બધા મતદારોને આગ્રહ કરું છુ કે ભષ્ટ્રાચાર મુક્ત તથા વિકાસના માર્ગ પર પ્રગતિશીલ બિહારના નિર્માણ માટે મતદાન કરો. તમારો એક મત જ તમારા બાળકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. આ માટે મતદાન કરો અને મતદાન કરવા માટે પ્રરિત કરો.

(11:54 am IST)