Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિહારને લાલુ યાદવ અને નીતિશકુમારથી મુક્તિ મળ્યા બાદ આગળ વધી શકીએ છીએ

નીતિશ કુમારને સન્માનની સાથે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ: પુષ્પમ પ્રિયા ચૌધરી, અધ્યક્ષ, પ્લુરલ્સ પાર્ટી :

બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન શરુ થયું છે ત્યારે ધ પ્લુરલ્સ પાર્ટીની અધ્યક્ષ પુષ્પમ પ્રિયા ચૌધરીએ દરભંગાના બૂથ નંબર 277  ખાતે મતદાન કર્યું હરું

 મતદાન બાદ પ્રતિક્રિયા આપતા તેને કહ્યું હતું કે બિહારને આગળ વધવાનો સમય છે. લાલુ યાદવ અને નીતિશ કુમારથી મુક્તિ મળ્યા બાદ આપણે આગળ વધી શકીયે છીએ. નીતિશ કુમારને સન્માનની સાથે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ તેમ પુષ્પમ પ્રિયા ચૌધરી,(અધ્યક્ષ,  પ્લુરલ્સ પાર્ટી) મતદાન કરતા સમયે કહ્યું હતું

(11:52 am IST)