Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિહાર ચૂંટણી જંગ

આજે સાંજે આવશે એકઝીટ પોલ

નવી દિલ્હી તા. ૭ : બિહાર વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તથા અંતિમ તબક્કાનું આજે સાંજે ૬ વાગ્યે મતદાન પુરૂ થયા બાદ એકઝીટ પોલના આંકડા જારી થશે. કોણ જીતશે અને કોણ હારશે તેનો અંદાજ મળી જશે.

ચૂંટણી પછી તરત જ એકઝીટ પોલ જારી કરવાની પરંપરા છે. આજતક, એબીપી ન્યુઝ, ઇન્ડિયા ટીવી, ન્યુઝ ૨૪, ઝી ન્યુઝ, રિપબ્લીક ભારત વગેરે સાંજથી એકઝીટ પોલનું પ્રસારણ કરશે.

ચુંટણીનું મતદાન પુરૃં થયા બાદ એકઝીટ પોલ જાહેર થઇ શકે છે.

(10:40 am IST)