Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ઇન્ડોનેશિયામાં બે દાયકામાં પહેલીવાર મંદી : ત્રીજા ક્વાર્ટરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી

જીડીપી ધારણા કરતા 3.49 ટકા કરતાં વધારે સંકોચાયો : ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટયું

નવી દિલ્હી : કોરોના કાળમાં વિશ્વના અર્થતંત્ર પર આડઅસર પહોંચી છે ત્યારે ઇન્ડોનેશિયામાં બે દાયકામાં પહેલીવાર મંદીના પગરણ થયા છે. આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લાખો લોકોએ જોબ્સ ગુમાવતાં જીડીપી ધારણા અનુસાર 3.49 ટકા કરતાં વધારે સંકોચાઈ ગયો છે. ઘરોમાં વપરાશ ઘટયો છે અને ત્રીજા ક્વાર્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટયું છે 

(10:26 am IST)