Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પશ્ચિમ બંગાળમાં ૨૦૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક જાહેર કરતાં અમિતભાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે મમતા સરકાર ઉપર સીધા જ પ્રહારો કરતા કહ્યું છે કે પશ્ચિમ બંગાળને મા, મતી અને તુષ્ટિકરણમાંથી બહાર કાઢી પાંચ વર્ષમાં "સોનાર બાંગ્લા"નું સર્જન રવા માટે વચન આપ્યું હતું. અમિતભાઈ એ ૨૦૨૧ની પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે 200થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો.

(12:00 am IST)