Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોણ છે રપ વર્ષિય મેડિસન કોથોર્ન, જે ૧૭૯૭ પછી બન્યા છે યુ.એસ.ના સૌથી નાની ઉંમરના સાંસદ ?

નોર્થ  કેરોલીનાના ૧૧ માં સંસદીય જિલ્લામાં રિપબ્લિકન પાર્ટીના મેડિસન કોથોર્નની જીતના અનુમાન પછી તે ૧૭૯૭ પછી સૌથી યુવા અમેરિકી સાંસદ બનવા જઇ રહ્યા છે. દુર્ઘટનામાં આંશિક રીતે લકવાગ્રસ્ત થયેલ મેડિસન રિયલ એસ્ટેટ કારોબારી અને મોટીવેશનલ સ્પીકર છે. તે વાઇટ હાઉસના ચીફઓ સ્ટાફ માર્કમીડોઝના સ્ટાફ આસ્સ્ટિંટ રહી ચુકયા છે.

(12:00 am IST)