Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કચ્છ બોર્ડરથી ૪ વર્ષ પહેલા અટકાયતમાં લીધેલ પાકિસ્તાની નાગરિકનું થયુ મોત

ફેબ્રુઆરી-ર૦૧૬માં કચ્છ સીમાથી અટકાયતમાં લીધેલ પાકિસ્તાનની નાગરિક રિયાઝ (પ૦)નું શ્વાસ સંબંધી મુશ્કેલીની ફરીયાદ પછી હોસ્પિટલમાં મોત થયું છે. પોલીસએ રિયાઝનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને મોતની સુચના કેન્દ્ર  સરકારને આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પાકિસ્તાન સરકારથી સંપર્ક કરશે.

(12:00 am IST)