Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સતત બીજી વખત ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી બનેલી જેસિંડા અર્ડર્ન એ લીધા શપથ

સતત બીજી વખત ન્યુઝીલેન્ડની પ્રધાનમંત્રી બનેલી જેસિંડા અર્ડર્નએ પોતાના પદના શપથ લીધા ઘોષિત કરવામાં આવેલા ચૂંટણીના અંતિમ પરિણાોમમાં એમને પ૦ ટકા મત મળ્યા જે ચૂંટણીના દિવસે ઘોષિત ૪૯ ટકા મતથી વધારે છે અર્ડર્નની લેબર પાર્ટીએ ૧ર૦ સભ્યોવાળી સંસદમાં ૬પ સીટ જીતી છે.

(12:00 am IST)