Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બીજેપી કાર્યકર્તાની હત્યાના મામલામાં કર્ણાટકના પૂર્વમંત્રી વિનય કુલકર્ણીની ધરપકડ

સીબીઆઇએ કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વમંત્રી વિનય કુલકર્ણીની ર૦૧૬માં બીજેપી કાર્યકર્તા યોગેશ ગૌડાની હત્યામાં કથિત તોર પર સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઇની તપાસમાં ખુલાસો થયો કે આ યોજના અંતર્ગત કરવામાં આવેલ અપરાધ હતો. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધાર મૈયાએ ધરપકડને રાજનીતિથી પ્રેરિત બતાવી છે.

(12:00 am IST)