Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઇડી-સીબીઆઇ-આઇટી શું કહે છે તે બધા જાણે છેઃ ગેહલોત

રાજસ્‍થાનના મુખ્‍યમંત્રીએ કેન્‍દ્ર ઉપર નિશાન સાધ્‍યુ

જયપુર : રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે કેન્‍દ્ર ઉપર નિશાન સાધતા જણાવેલ કે, ઇડી, સીબીઆઇ અને આઇટી શું કરી રહ્યા છે. તે બધા જાણે છે. આ સમયે આખો દેશ ડરેલો છે. તેવામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલુ છે. આખા ભારતે હવે એક થવું જોઇએ. સંવિધાનનું પાલન કરવું જોઇએ ત્‍યારે દેશ આગળ વધી શકશે.

(1:27 pm IST)