Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કેરળ અને મહારાષ્ટ્રમાં કેસ ઘટયા : દેશમાં નવા 37.689 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.362 દર્દીઓ રિકવર થયા : વધુ 601 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.27.386 થયો :એક્ટીવ કેસ 4.06.980 થયા : કુલ કેસની સંખ્યા 3.18.93.476 થઇ

સૌથી વધુ કેરળમાં 19.948 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5539 કેસ, આંધ્રપ્રદેશમાં 2209 કેસ, તામિલનાડુમાં 1985 કેસ,કર્ણાટકમાં 1805 કેસ,ઓરિસ્સામાં 1208 કેસ.મણીપુરમાં 742 કેસ, મિઝોરમમાં 725 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 37.689 કેસ નોંધાયા છે. જ્યારે 38.362 દર્દીઓ રિકવર થયા છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 37.689 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 601 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.26.782 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 44.943 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.18.55.725 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.04.980 થઇ છે છેલ્લા 24 કલાકમાં 38.362 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.10.46.495 લોકોએ કોરોનાને મહાત આપી છે.

દેશમાં સૌથી વધુ કેરળમાં 19.948 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5539 કેસ, આંધ્રપ્રદેશમાં 2209 કેસ, તામિલનાડુમાં 1985 કેસ,કર્ણાટકમાં 1805 કેસ,ઓરિસ્સામાં 1208 કેસ.મણીપુરમાં 742 કેસ, મિઝોરમમાં 725 કેસ નોંધાયા છે.

(1:05 am IST)