Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

દેશમાં માત્ર છ જ રાજયોમાં કુલ કોરોનાના ૮૪.૭૧ ટકા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક,  ગુજરાત અને તામિલનાડુ, સહિતના ૬ રાજ્યોમાં આજે પણ  દેશમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આજે સવારે દેશમાં કુલ ૧૮,૭૧૧ કોરોના કેસ નોંધાયા તેમાંથી આ છ રાજ્યોમાં સંયુક્ત રીતે ૮૪.૭૧ ટકા જેટલા કેસો નોંધાયા છે. બાકીના સવા પાંચ ટકા કોરોના કેસોમાં આખો દેશ આવી જાય છે.

(5:42 pm IST)