Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સીલીગુડીમાં મમતા બેનરજીની રાંધણ ગેસ ભાવ વધારા સામેની અભૂતપૂર્વ પદયાત્રા

કોલકત્તા ખાતે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં લાખો લોકોની ઉપસ્થિતિમાં અત્યારે નરેન્દ્રભાઈ મોદી મમતા બેનર્જી ઉપર એક પછી એક આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે મમતા બેનર્જી સીલીગુડી ખાતે એલપીજી ગેસના અસહ્ય ભાવ વધારા સામે પ્રચંડ પદયાત્રાની આગેવાની કરી રહ્યા છે.

(5:38 pm IST)