Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાહુલ ગાંધીએ પત્રકારોને ગજબનાક સલાહ આપી

 જાણીતા મહિલા પત્રકારે પોતાના ટવીટર હેન્ડલ ઉપર ટવીટ કરીને જણાવ્યુંં છે કે રાહુલ ગાંધીએ મીડીયાને અપીલ  કરી  હિમત દાખવવા જણાવ્યું  છે. રાહુલને ટાંકીને લખ્યું છે કે ''તમને  રાફેલ ઉપર પ્રશ્નો પુછવા ગમતા નથી. હું સમજુ છું તમારી ઉપર દબાણ છે, પરંતુ થોડી હિમત બતાવો. રાફેલ ડીલ અંગે પ્રશ્ન પુછો''  આ  પછી ટવીટરમાં તેઓ લખે છે કે '' રાહુલને જે સારી રીતે ઓળખે છે તેવા કોઇએ મને કહેલ  કે રાહુલને તાકિદે મિડીયા સલાહકારની જરૂર છે!!

(3:53 pm IST)