Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સઉદી અરબ પહોંચ્યા

જનાદ્રિયા મહોત્સવનું કરશે ઉદ્ધઘાટન :સઉદી નેતૃત્વ સાથે દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે કરશે ચર્ચા

 

રિયાદ ;વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાઉદી આરબની યાત્રાએ પહોંચ્યા છે ત્રણ દિવસની યાત્રા દરમિયાન તેણી સાઉદી અરબના જનાદ્રિયા મહોત્સવનું ઉદ્ધઘાટન કરશે યાત્રા દરમિયાન સુષ્મા સ્વરાજ સાઉદી નેતૃત્વથી મુલાકાત કરશે અને પરસ્પર હિતો માટે દ્વિપક્ષીય,ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરશે

(9:15 am IST)