Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સૂર્યપૂત્ર કર્ણમાં એકસાથે ચમકેલા ટીવી સ્ટાર ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીએશાહી અંદાજ સાથે રાજસ્થાનમાં સાત ફેરા ફરી લીધા

 

નવી દિલ્હી :ગૌતમ અને પંખુડી 'સૂર્યપુત્ર કર્ણ 'સીરિયલમાં એકસાથે ચમકેલા ટીવી સ્ટાર ગૌતમ રોડે અને પંખુડી અવસ્થીએ સાત ફેરા લીધા છે

  પંખુડી હંમેશાથી ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતી હતી માટે તેમના લગ્ન રાજસ્થાનના અલવરના તિજારા ફોર્ટ પેલેસમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થયા હતા
  બંનેના લગ્નના વિડિઓ અને ફોટોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે ગૌતમ ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે જયારે પંખુડી સુર્ખ લાલ લહેંગામાં ખુબ સુંદર લાગી રહી છે

(9:14 am IST)